Gujarat

રાજય સરકારની અસરકારક પરિણામ લક્ષી કામગરીના પરિણામે રાજ્યમાં કોવિડ-૧૯ના કેસોમાં સતત ઘટાડો

કોરોનાની સારવારમાં વપરાતી દવાઓની માંગમાં ધરખમ ઘટાડો: ડૉ.એચ.જી.કોશિયા યોગ્ય સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક પહેરવું તથા વારંવાર…

અમિતભાઇ ચાવડા કથિત વિડીયો ક્લીપ રજૂ કરી તેને મારા નામ સાથે ખોટી રીતે જોડી ભાજપાને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યાં છેઃ સી.આર.પાટીલ

ચુંટણી પહેલા જનતામાં ભ્રમ ફેલાવી રાજકીય લાભ મેળવવા માટેના નિમ્નકક્ષાના કૃત્યો કરી રહેલી કોંગ્રેસના અધ્યક્ષ…

લુબ્રિઝોલ અને ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ભારતના સૌથી વિશાળ સીપીવીસી રેઝિન પ્લાન્ટ માટે ભાગીદારી કરી

લુબ્રિઝોલ નજીકના ભવિષ્યમાં ભારતમાં અન્ય આધુનિક પાણીનાં નિવારણો રજૂ કરવાની યોજના ધરાવે છે આ જોડાણથી…

સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતીની ઉજવણી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

રાષ્ટ્રીય એકતા દિવસની કેવડીયા ખાતે ભવ્ય ઉજવણી આજનું ભારત તેની સાર્વભૌમત્વ – સન્માનની સુરક્ષા માટે…

વડાપ્રધાન મોદી દ્વારા આરોગ્ય વન, જંગલ સફારી, એકતા મોલ, ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક સહિત ૧૭ પ્રોજેક્ટ નું લોકાર્પણ

આવતીકાલે સી-પ્લેન અને અન્ય પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે PM મોદીની મુલાકાતને લઈને કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયું,…

સર્વોચ્ચ અદાલતના આદેશ અને ચૂંટણી પંચ ના બબ્બે વારના નિર્દેશાંક છતાં પણ પક્ષોએ ગુનાઇત ઇતિહાસ વાળા ઉમેદવારોની પસંદગી કરી

ઉમેદવારોની પસંદગીમાં જીતવાની શક્યતા કારણ ન હોઈ શકે. ADR અને ગુજરાત ઈલેક્શન વોચે માંગણી કરી…

આઠમ ને લઇ ભદ્રકાળી, ધનાસુથારની પોળ ના અંબાજી સહિતના મંદિરોમાં હજારો શ્રદ્ધાળુઓની માં ના દર્શન માટે પડાપડી

આઠમના હોમ-હવન અને યજ્ઞ ને લઈને શ્રદ્ધાળુ ભક્તોમાં માઈ ભક્તિનો માહોલ છવાયો ધનાસુથારની પોળ ના…

વડાપ્રધાન મોદી શનિવારે ગુજરાતને આરોગ્ય રક્ષા-પ્રવાસન વિકાસ, કૃષિ કલ્યાણના ત્રિવિધ વિકાસ પ્રકલ્પોની ડિઝીટલી ભેટ આપશે

રૂા.૪૭૦ કરોડના ખર્ચે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલને ૮૫૦ પથારી સાથે વધુ સજ્જ બનાવાઇ: બાળકોના હૃદયરોગની અદ્યતન…

નવા વાડજ વોર્ડમાં સ્વાતંત્ર નગરના સ્થાનિક રહીશોએ વૃક્ષારોપણ કરી અમિત શાહને જન્મદિવસની અનોખી ભેટ આપી

નવા વાડજ વોર્ડમંત્રી રમેશ ગીદવાણીની આગેવાનીમાં અમિત શાહની વૃક્ષારોપણ અને નો પ્લાસ્ટિક ઝુંબેશને વેગવંતી બનાવવા…