કેડબરી સેલિબ્રેશન્સની ‘મોસ્ટ જનરસ ઍડ’ અને અન્ય આકર્ષક પ્રયત્નો મારફતે મોન્ડેલેઝની આગામી દિવાળીએ ‘ગુડનેસ’ની અરજ

કેડબરી સેલિબ્રેશન્સની ‘મોસ્ટ જનરસ ઍડ’ અને અન્ય આકર્ષક પ્રયત્નો મારફતે મોન્ડેલેઝની આગામી દિવાળીએ ‘ગુડનેસ’ની અરજ

Share this:

  • ભારતની સૌપ્રથમ હાયપર-પર્સનાલાઇઝ્ડ ઍડનું સર્જન કરવા માટે આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સનો લાભ ઉઠાવતા, 260થી વધુ પીનકોડ્ઝમાં 1800થી વધુ સ્થાનિક રિટેલર્સને ગ્રાહકોમાં અત્યંત જરૂરી જિયો ટાર્ગેટેડ વિઝીબિલીટીનું પ્રોત્સાહન આપવા માટે – તેથી ‘ફક્ત કેડબરીની જ ઍડ નહી પરંતુ મોસ્ટ જનરસ ઍડ’.
  • આ આકર્ષક ઇકોમર્સ-એક્સક્લુસિવ પ્રિમીમય પેક્સ, ઓરિયો મોમેન્ટ્સ અને કેડબરી કોકોના #TheSweetestDiwali એક્ટીવેશનથી વધુમાં છે

ભારત: આગામી દિવાળીને સૌથી મીઠી (સ્વીટ) બનાવવાના હેતુથી ભારતની કેટલીક વિશિષ્ટ નાસ્તાની બ્રાન્ડઝની ઉત્પાદક અને બેકર્સ એવી મોન્ડેલેઝ ઇન્ડિયા કેડબરી સેલિબ્રેશન (ઉજવણી) ઉત્સાહના તરંગોને વધુ ઉજાગર કરવા માટે અને તૈયાર છે અને ‘Iss Diwali Aap #KiseKhushKarenge?’ (આ દિવાળીએ તમે #કોનેખુશકરશો?) કેમ્પેઇનને રજૂ કરવા માટે તૈયાર છે. કંપની વધુમા ઇ-કોમર્સ એક્સક્લુસિવ પેક્સ, ઓરિયો મોમેન્ટ્સ અને કેડબરી કોકોના # TheSweetestDiwali એક્ટીવેશન સાથે તહેવારોની સિઝનને વધુ આકર્ષક બનાવશે.
આ પ્રયત્નો અંગે ટિપ્પણી કરતા મોન્ડેલેઝ ઇન્ડિયાના માર્કેટિંગ (ચોકોલેટ્સ) ઇનસાઇટસ એન્ડ એનાલિટીક્સના સિનીયર ડિરેક્ટર અનિલ વિશ્વનાથને જણાવ્યું હતુ કે, “તહેવારો દરમિયાન ભેટ અને સ્વીટની આપલે નોંધપાત્ર લાગણી મૂલ્ય ધરાવે છે અને એક નવા યુગની શરૂઆત તરફ આગળ ધપે છે અને તે આપણને તે હકીકતથી ભારે ગર્વ અપાવે છે કે આપણે નાની છતાં અગત્યની પરંપરામાં આપણે નમ્રતાપૂર્વક સ્થાન શોધી લીધુ છે. વધુમા ચાલુ વર્ષે કાર્યો માટેની અન્ય મર્યાદાઓ કે જે નવા પ્રારંભ અને અપૂર્ણ દુનિયામાં સંભવિત સારાપણુ હોવાનું સુચવે છે અને અમારી તાજેતરની કેડબરી સેલિબ્રેશનની કેમ્પેઇન ઉદારતાને નિમંત્રણ આપીને આ વિચારમાં પ્રાણ પૂરે છે. ‘‘Iss Diwali Aap #KiseKhushKarenge’ પ્રતિજ્ઞા પર આધાર રાખતા, અમે જે લોકોએ અમને કપરા સમયમાં મદદ કરી છે તેને ધ્યાનમાં લેતા આ સમયે શું સાચુ છે તે કરવા માટે લોકોને પ્રેરણા આપવા અમે અમારા શ્રેષ્ઠ પ્રયત્નોને આગળ ધપાવીએ છીએ. ચાહે તે ખાસ પ્રસંગોમાં વણાયેલી ‘મીઠાશ’ હોય કે ખુશનુમા તહેવારોમાં આનંદની છાંટનું ઉમેરણ કરવાની વાત હોય, અમારી અત્યંત લોકપ્રિય નાસ્તાની પ્રોડક્ટ્સ પ્રત્યેક ઉજવણીનો એક આંતરિક ભાગ બની ગઇ છે અને તેથી ચાલુ વર્ષે અમે અમારા ગ્રાહકોને ચોકલેટ્સથી પર અમારી દરેક બ્રાન્ડ્ઝમાં અનેક આકર્ષક પ્રયત્નો સાથે વધુ પસંદગીઓ પૂરી પાડવા માટે અમારા ઇ-કોમર્સ પોર્ટફોલિયોને વધુ વિસ્તૃત બનાવવાના પ્રયત્નોમાં વધારો કરીએ છીએ.”
‘કુછ અચ્છા હો જાયે, કુછ મીઠા હો જાયે’ના વારસાને આગળ ધપાવતા મોન્ડેલેઝ ઇન્ડિયા અગાઉ કરતા અત્યંત ઉદાર વિજ્ઞાપન દ્વારા વધુ એક ડમ આગળ માંડીને 260થી વધુ પીનકૉડ્ઝમાં એવા 1800થી વધુ સ્થાનિક રિટેલર્સ સુધી પહોંચે છે, જેમના કારોબારને તાજેતરના કેડબરી સેલિબ્રેશન્સ ઍડ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યુ છે અને ‘Iss Diwali Aap #KiseKhushKarenge?ના સંદેશાને આવરી લે છે. આ વિજ્ઞાપન ભારતની સર્વપ્રથમ હાયપર-પર્સનાલાઇઝ્ડ વિજ્ઞાપનનું સર્જન કરવા ટેકનોલોજી અને AIનો લાભ ઉઠાવે છે જેમાં આ વિજ્ઞાપન દરમિયાન, આ સ્ટોરીને મુંબઇ, દિલ્હી, પૂણે, ઇન્દોર, અમદાવાદ અને લખનૌના ચોક્કસ પીન કૉડ્ઝ માટે પ્રોડક્ટ કેટેગરી સામે દર્શાવવામાં આવશે. આ વિજ્ઞાપન તેને સુંદર રીતે ઝડપીને ભારતીય પરિવારો દિવાળીના તહેવારને આનંદપૂર્વક ઉજવી રહ્યા છે તેવું દર્શાવે છે જેમાં ઘરની મહિલાઓ પરિવારના દરેક સભ્યને ભેટ આપે છે જે સ્થાનિક સ્ટોર્સમાંથી લાવવમાં આવી હોય છે. ઉજવણીયુક્ત નોંધ સાથે અને વિચાર-ઉદભવતા સંદેશ – ‘જ્યારે આપણામાંના દરેક આપણા સ્થાનિક સ્ટોર્સને ટેકો આપે છે, આપણામાંના દરેક આનંદિત દિવાળી પ્રાપ્ત કરી શકે છે’ તેની સાથે તે પૂર્ણ થાય છે. આમ ઉદારતાના કૃત્ય પર ભાર મુકવામાં આવે છે.

કોન્ટેક્સ્ટ AV: https://youtu.be/3xo02IWsK1w
‘મોસ્ટ જનરસ ઍડ’ અહીં જુઓ: https://youtu.be/So16ZBPK6mo
જે ગોલ્ફ કોર્સ રોડ, ગોરેગાંવમા કંઇક જોતા હોય તેઓ આ વિજ્ઞાપન જોશે અને મેળવશે: https://youtu.be/IINV8D6wyDc
મહાલક્ષ્મીમાં જોતા લોકો આ વિજ્ઞાપનને જોશે: https://youtu.be/4abjNU9m-f0
પવાઇમાં જોતા લોકો આ જોશે: https://youtu.be/YLrd_JbMLLw
આ સંદેશાને વધુમાં કેડબરી કોકોઆ સાથે વણી લેવામાં આવ્યો છે જે ગ્રાહકોને તેમના પરિવારમાં સભ્યોમાં સારાપણાની તરફેણ પરત લાવવા માટે ગ્રાહકોને પ્રોત્સાહન આપે છે, જેમણે પોતાના તહેવારોને કેડબરી કોકોઆનો ઉપયોગ કરીને બનાવેલ ‘ખાસ મીઠાઇ’ સાથે હંમેશા વધુ ઉલ્લાસપૂર્ણ બનાવ્યા છે. વિખ્યાત પર્સનાલિટીઝ જેમ કે અર્જુન કપૂર અને યુવરાજ સિંઘ કોઇક ખાસ માટે હોમ બેકિંગની ખાસ રેસિપીની ક્રિયામાં દેખાશે જેથી લોકોને વધુ આગળ ધપવા માટે પ્રોત્સાહન આપી શકાય, વધુ વિચારપૂર્ણ કરી શકાય અને પરિવર્તન માટે તમારી આસપાસ રહેલા લોકોના મુખ પર સ્મિત લાવી શકાય અને તેને #TheSweetestDiwaliમાં પરિવર્તિત કરી શકાય.
સલામતી ગ્રાહકો માટે સમાધાન વિનાની પ્રાધાન્યતા બની હોવાથી, ઇ-કોમર્સ સંપર્ક વિનાની ખરીદીને લાગુ કરવામાં વધુ ભૂમિકા ભજવી રહી છે અને તેથી, અમે ઉપહારના આનંદને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે વધુ ડિજિટલ ખરીદીની તકો ઊભી કરી રહ્યા છીએ. કેડબરી ગિફ્ટિંગ પોર્ટફોલિયો હેઠળ સિઝનલ ઓફરિંગ્સમાં અનેક ચેનલો, જેમ કે ઇ-ગ્રોસર્સ, માર્કેટપ્લેસ ઇ-કોમર્સ વેબસાઇટ્સ, હાયપર-લોકલ અને ઓમનીચેનલ રિટેલર્સ અને કંપનીની પોતાની ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર વેબસાઇટ – CadburyGifting.in પર ઉપલબ્ધ રહેશે, જેથી લોકો અવરોધ વિના ઉજવણીમાં ભાગ લઈ શકે છે.
આ ઉત્સવની સિઝનમાં, વિશ્વની પ્રિય કૂકી બ્રાન્ડ – ઓરિયો, તેની વિશેષ ઉત્સવની આવૃત્તિ – ઓરિઓ મોમેન્ટ્સ દ્વારા વધુ રમૂજી ક્ષણો ઉમેરવાનું ચાલુ રાખશે. ઓરિઓ મોમેન્ટ્સ ગિફ્ટિંગ રેંજને છેલ્લા બે વર્ષથી ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને ઓરેઓ કેડબરી ડીપ્ડ મોમેન્ટ્સ હેઠળ પ્રીમિયમ ગિફ્ટિંગ સેગમેન્ટમાં એક નવો પેક લોન્ચ કરવા ઉપરાંત કંપનીએ ચાલુ વર્ષના પોર્ટફોલિયોમાં વધારો કરવાની યોજના બનાવી છે.
વિશ્વમાં 150 દેશોમાં લોકોને યોગ્ય નાસ્તો કરવા માટે સક્ષમ બનાવે છે. 2019માં આશરે 26 અબજ ડોલરની ચોખ્ખી આવક સાથે, એમડીએલઝેડ વિવિધ બ્રાન્ડ જેમ કે ઓરિયો, બેલ્વિટા અને એલયુ બિસ્કીટસ, કેડબરી ડેરી મિલ્ક, મિલ્કા અને ટોબ્લરવન ચોકલેટ્સ, સોર પેચ કીડ્ઝ કેન્ડી અને ટ્રાઇડન્ટ ગમ જેવી વૈશ્વિક અને સ્થાનિક બ્રાન્ડ સાથે નાસ્તાના ભવિષ્યને આગળ ધપાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *