જુહાપુરાથી નારોલ તરફ જતા બ્રિજ નીચે વહેતી સાબરમતી નદીમાં ઉધોગોનું કેમિકલ પાણી ભળતા નદી દૂષિત થઇ

જુહાપુરાથી નારોલ તરફ જતા બ્રિજ નીચે વહેતી સાબરમતી નદીમાં ઉધોગોનું કેમિકલ પાણી ભળતા નદી દૂષિત થઇ

Share this:

જુહાપુરાથી નારોલ તરફ જતા બ્રિજ નીચે વહેતી સાબરમતી નદીમાં ઉધોગોનું કેમિકલ પાણી ભળતા દૂષિત થઇ છે ચોમેર દુર્ગધ મારે છે.એક સમયે સાબરમતી નદીનું પાણી એટલું ચોખ્ખું હતું પરતું કેમિકલનું પાણી નદીમાં ભળતા નદી ગંદી થઇ ગઇ છે.મ્યુનિસિપલ તંત્ર અસરકારક પગલાં ભરીને નદીને સ્વચ્છતા જાળવાય એવા સત્વરે પગલાં ભરવા જાેઇએ.આજુબાજુમાં રહેતા નાના ખેડૂતો અહિયાં ઢોરને પાણી પીવડાવવા આવતા હતા પરતું કેમિકલનું પાણીએ નદીના પાણીને એટલું ગંદું કરી નાંખ્યું છે કે હવે ખેડૂતો ઢોરોને નદીનું પાણી પીવા નથી દેતા.તેમનું કહેવું છે કે પ્રશાસન વહેલી તકે સાબરમતી નદીમાં ભળતાં કેમિકલવાળા પાણીને રોકવા પગલાં ભરે તો સારૂ હાલમાં અહિયાં ખુબ દુર્ગધ મારે છે.શું તંત્ર કેમિકલના પાણીને રોકશે કે પછી જૈસે થૈ જેવી નીતિ અપનાવશે…?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *